‘બ્રાહ્મણ જીન્સ’ સોશિયલ મીડિયા પોસ્ટથી વિવાદ, યુવતીની આત્મહત્યા બાદ ‘વન ફેમિલી, વન રિઝર્વેશન’ની માંગ
બેંગલુરુમાં CEO અનુરાધા તિવારીએ આરક્ષણની નીતિઓ સામે ફરીથી સવાલ ઉઠાવ્યા, પિતા શિક્ષણનો ખર્ચ ન ઉઠાવી શકતા બ્રાહ્મણ યુવતીએ આત્મહત્યા કરી બેંગલુરુની એક કંપનીના સીઈઓ અનુરાધા તિવારીએ આરક્ષણ નીતિઓ પર સવાલો ઉઠાવ્યા છે. એક બ્રાહ્મણ યુવતીએ આત્મહત્યા કરી. કારણ કે તેના પિતા તેના શિક્ષણનો ખર્ચ ઉઠાવી શકતા ન હતા. તિવારીએ ‘એક પરિવાર, એક આરક્ષણ’ની હિમાયત કરતી વખતે, ગરીબ બ્રાહ્મણો અને સામાન્ય ...