DOWNLOAD! તમારી ગુજરાત એપ્લિકેશન હમણાં જ ડાઉનલોડ કરો

પરવેશ વર્મા ઉપમુખ્યમંત્રી, BJPનું એલાન, બુધવારે સાંજે દિલ્હી ભારતીય જનતા પાર્ટીએ વિધાયક દળની બેઠક બાદ રાજ્યનાં મુખ્ય મંત્રીની પસંદગી Rekha Gupta New CM of Delhi : ભારતીય જનતા પાર્ટીએ ગુજરાત અને મધ્યપ્રદેશ મોડલને દિલ્હીમાં પણ લાગુ કરી દીધું છે. ભાજપે રાજસ્થાન, ગુજરાત, છત્તીસગઢ અને મધ્યપ્રદેશ બાદ દિલ્હીમાં પણ ઓછા જાણીતા ચહેરાને મુખ્યમંત્રીપપદ સોંપ્યું છે. ધારાસભ્ય દળની બેઠકમાં ભાજપે રેખા ગુપ્તાને ...

દિલ્હીની 70 વિધાનસભા બેઠકો માટે મતદાન 5 ફેબ્રુઆરીએ થયું, હવે મોટાભાગના એક્ઝિટ પોલમાં ભાજપ સરકાર બનાવશે, અરવિંદ કેજરીવાલને એક્ઝિટ પોલમાં જનતાનો જાકારો મહા EXIT POLLમાં AAPને 30, BJPને 39 સીટોની સંભાવના, કોંગ્રેસ શુન્ય દિલ્હીની 70 વિધાનસભા બેઠકો માટે મતદાન 5 ફેબ્રુઆરીએ થયું હતું. આ પછી, એક્ઝિટ પોલ બહાર આવવા લાગ્યા છે. એક્ઝિટ પોલમાં દિલ્હીમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. ...

1.56 કરોડ મતદાતા 699 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે, ૧૩,૭૬૬ મતદાન મથકો પર સવારે ૭ થી સાંજે ૬ વાગ્યા સુધી મતદાન Delhi Election 2025 : દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી માટે તબક્કો તૈયાર થઈ ગયો છે, જ્યાં આમ આદમી પાર્ટી ત્રીજી વખત સત્તા કબજે કરવા માટે લડી રહી છે. ભાજપ અને કોંગ્રેસ પણ દિલ્હીની ગાદી કબજે કરવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. બુધવારે ...

છેલ્લા 26 વર્ષની રાજનીતિ પર નજર કરીએ તો ભાજપે 1999, 2014, 2019, 2024માં ચાર વખત દેશની લોકસભાની ચૂંટણી જીતી હતી પરંતુ દિલ્હીમાં જીતી શકી નથી Delhi Assembly Election 2025 : ચૂંટણી પંચે દિલ્હી વિધાનસભા ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરી દીધી છે. પંચ દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ અનુસાર, દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન 5 ફેબ્રુઆરી 2025ના રોજ એક જ તબક્કામાં થશે અને ...

બિલની તરફેણમાં 269 અને વિરુદ્ધમાં 198 મત પડ્યા, બિલને જોઇન્ટ પાર્લામેન્ટરી કમિટી પાસે મોકલવામાં આવ્યું, કાયદા મંત્રી અર્જુનરામ મેઘવાલે રજૂ કર્યું બિલ એક રાષ્ટ્ર, એક ચૂંટણીની જોગવાઈ કરવા માટે આજે સંસદમાં બંધારણ સંશોધન બિલ રજૂ કરવામાં આવ્યું છે. કાયદા પ્રધાન અર્જુન રામ મેઘવાલે લોકસભામાં ‘બંધારણ (129મો સુધારો) બિલ 2024’ રજૂ કર્યું હતું. તે જ સમયે, રાજ્યસભામાં હજુ પણ બંધારણ પર ...

મહારાષ્ટ્રમાં 288 બેઠકો માટે મતદાન થયું, ઝારખંડમાં બુધવારે (20 નવેમ્બર) બીજા તબક્કા હેઠળ 38 બેઠકો પર મતદાન પૂર્ણ, બંને રાજ્યોના પરિણામો 23 નવેમ્બરે આવશે Maharashtra-Jharkhand Exit Poll 2024 : મહારાષ્ટ્ર અને ઝારખંડમાં મતદાન પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે. મહારાષ્ટ્રમાં 288 બેઠકો માટે મતદાન થયું હતું, જ્યારે ઝારખંડમાં બુધવારે (20 નવેમ્બર) બીજા તબક્કા હેઠળ 38 બેઠકો પર મતદાન થયું હતું. બંને ...

પૂર્વ મંત્રી રાજકુમાર આનંદ સહિત ઘણા નેતાઓ ભાજપમાં સામેલ, AAPના વર્તમાન ધારાસભ્ય કરતાર સિંહ તંવર, રત્નેશ ગુપ્તા, સચિન રાય, પૂર્વ ધારાસભ્ય વીણા આનંદ અને AAP કાઉન્સિલર ઉમેદ સિંહ ફોગાટ જેવા દિગ્ગજ નેતાઓ ભાજપમાં સામેલ આમ આદમી પાર્ટી (AAP)ના પૂર્વ નેતા અને મંત્રી રાજકુમાર આનંદ ભાજપમાં જોડાયા છે. તેમણે લોકસભા ચૂંટણી પહેલા મંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું હતું અને બસપામાં ...

વિશ્વના સૌથી અમીર લોકોમાંના એક એલોન મસ્કે પોતાની એક પોસ્ટમાં EVM મશીનની ટીકા કરી, શું તમે જાણો છો કે મસ્ક આ પહેલા પણ બીજી ઘણી ટેક્નોલોજીની ટીકા કરી ચૂક્યા છે, જેમાં વિન્ડોઝના AI, રિકોલ ફીચરનો પણ સમાવેશ થાય છે. ચાલો આ વિશે વિગતે જાણીએ... ઈલોન મસ્કના (Elon Musk) વિચારો ઘણીવાર દુનિયામાં ચર્ચાનો વિષય બને છે, પરંતુ આ વખતે ઈવીએમને (EVM) ...

એક્ઝિટ પોલના અંદાજો પર વિશ્વાસ કરવામાં આવે તો એનડીએ સરકાર બનાવી શકે, સતત ત્રીજી જીત મેળવવા માટે PM નરેન્દ્ર મોદી અગ્રેસર, શું પંડિત જવાહરલાલ નહેરુનો રેકોર્ડ આજે તુટશે ? લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને મતદાન કરવામાં આવ્યું છે. સાત તબક્કાની મતદાન પ્રક્રિયા બાદ હવે એ દિવસ આવી ગયો છે જ્યારે જનાદેશ કોની તરફેણમાં છે તે પ્રશ્નનો જવાબ મળશે. શું જનતા ભાજપની ...

એક્ઝિટ પોલ સાચા સાબિત થશે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત ચૂંટણીમાં પોતાની પાર્ટીને જીત અપાવવામાં દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુના રેકોર્ડની બરોબરી કરશે તમિલનાડુ અને કેરળમાં પોતાનું ખાતું ખોલે તેવી અપેક્ષા લોકસભા ચૂંટણીના છેલ્લા તબક્કાની પૂર્ણાહુતિ બાદ એક્ઝિટ પોલ (ચૂંટણી પછીના સર્વેક્ષણ) બહાર આવ્યા. તમામ સર્વેમાં ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ને પ્રચંડ બહુમતી મળવાની આગાહી ...