DOWNLOAD! તમારી ગુજરાત એપ્લિકેશન હમણાં જ ડાઉનલોડ કરો

મુંબઇ પોલીસે મુખ્ય આરોપી મોહમ્મદ આલિયાનની થાણેમાં હિરાનંદાની એસ્ટેટ નજીક મજૂર શિબિર પાસેની ઝાડીઓમાંથી પકડ્યો, પૂછપરછમાં વારંવાર નામ બદલી રહ્યો છે આરોપી બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન પર હુમલાના કેસમાં મુંબઈ પોલીસે હુમલાખોરની ધરપકડ કરી છે. પોલીસે મુખ્ય આરોપી મોહમ્મદ આલિયાન ઉર્ફે વિજય દાસ (બીજે) ની થાણેથી ધરપકડ કરી. આરોપી પશ્ચિમ બંગાળનો રહેવાસી છે, જેને પોલીસે થાણેમાં હિરાનંદાની એસ્ટેટ નજીક ...

સૈફ અલી ખાન લીલાવતી હોસ્પિટલમાં દાખલ, ગળાના ભાગે પહોંચી ઇજા, મુંબઇ પોલીસે શરૂ કરી તપાસ, ચોરની ધરપકડ કરવા માટે પોલીસે શરૂ કરી તપાસ બોલિવૂડમાંથી ચોંકાવનારા સમાચાર આવ્યા છે. અભિનેતા સૈફ અલી ખાન પર છરીથી હુમલો કરવામાં આવ્યો છે. રાત્રે 2 વાગ્યે ચોરે ઘરમાં ઘૂસીને સૈફ અલી ખાન પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો. આ લખાઇ રહ્યું છે ત્યારે મળતી પ્રાથમિક માહિતી ...

23 ડિસેમ્બરે સાંજે 6.30 વાગ્યે અંતિમ શ્વાસ લીધા, બેનેગલને ભારત સરકાર દ્વારા 1976માં પદ્મશ્રી અને 1991માં પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા હતા Shyam Benegal dies aged 90 : ફિલ્મ ઈન્ડસ્ટ્રીના પ્રખ્યાત દિગ્દર્શક શ્યામ બેનેગલનું નિધન થયું છે. તેમણે 90 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. પ્રસિદ્ધ ફિલ્મ નિર્માતા વધતી ઉંમરના કારણે ઘણા સમયથી બીમાર હતા. તેમની પુત્રી પિયા બેનેગલે આ સમાચારની પુષ્ટિ ...

પોતાની જ રિવોલ્વર સાફ કરતા સમયે અચાનક ગોળી છૂટતા ગોવિંદા ઘાયલ થયા, હોસ્પિટલ સૂત્રોના મતે ગોવિંદાને ઘૂંટણમાં ગોળી વાગી બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા ગોવિંદા વિશે એક મોટા સમાચાર આવી રહ્યા છે. ગોવિંદાને રિવોલ્વર સાફ કરતી વખતે ગોળી વાગી હતી. પોતાની જ ગોળીથી ઘાયલ થયેલા ગોવિંદાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ આ ઘટના મંગળવારે સવારે બની હતી. ગોવિંદા સવારે ...

ડિરેક્ટર અનુભવ સિન્હાએ હાઇજેકર્સને ભોલા અને શંકર નામ આપ્યા છે જેને લઇ સોશિયલ મીડિયામાં ફરીથી એકવાર વિવાદિત ટિપ્પણીઓ થઇ રહી છે વેબસિરિઝ ‘IC-814 ધ કંદહાર હાઇજેક’માં હાઇજેકર્સના હિન્દુ નામોને લઇ થયેલા વિવાદને પગલે સરકારે OTT પ્લેટફોર્મ Netflixના કન્ટેન્ટ હેડને સમન્સ પાઠવ્યું છે. ભારતના માહિતી અને પ્રસારણ મંત્રાલયે મંગળવારે નેટફ્લિક્સ ઈન્ડિયાના કન્ટેન્ટ હેડને સમન્સ પાઠવ્યા છે અને તેમને વેબસિરીઝના કથિત વિવાદાસ્પદ ...

ઓપનિંગ ડે કલેક્શનમાં શાહિદ-અજયની ફિલ્મોને પાછળ છોડી , 40 કરોડના બજેટની ફિલ્મના મોટાભાગના શો હાઉસ ફૂલ રાજકુમાર રાવ અને જાહ્નવી કપૂરની ફિલ્મ ‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’એ રિલીઝના દિવસથી જ થિયેટરોમાં માહોલ સર્જવાનું શરૂ કરી દીધું છે. ક્રિકેટની પૃષ્ઠભૂમિ સાથેની આ ડ્રામા ફિલ્મનું ટ્રેલર અને ગીતો જોયા પછી, લોકો તેના વિશે ઉત્સાહિત હતા, પરંતુ ‘સિનેમા લવર્સ ડે’ની 99 રૂપિયાની ટિકિટે અજાયબી ...