ભારત WTC ફાઈનલમાંથી બહાર, ઓસ્ટ્રેલિયાની સિડની ટેસ્ટમાં 6 વિકેટે જીત, શ્રેણી 3-1થી જીતી લીધી, IND 185 & 157, AUS 181 & 162/4 ઓસ્ટ્રેલિયાએ સિડનીમાં રમાયેલી પાંચમી અને છેલ્લી ટેસ્ટમાં ભારતને છ વિકેટે હરાવ્યું છે. ભારતીય ટીમે કાંગારૂઓને 162 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ઓસ્ટ્રેલિયાએ ચાર વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. આ હાર સાથે ભારતે બોર્ડર ગાવસ્કર ટ્રોફી સીરીઝ ...
કોમેન્ટ્રી દરમિયાન જસપ્રીત બુમરાહને ‘Primate’ (વાંદરાનો એક પ્રકાર) કહ્યો, 2008માં એન્ડ્રુ સાયમંડ્સ અને હરભજનસિંહ વચ્ચે મંકીગેટ વિવાદ થયો હતો ફોક્સ સ્પોર્ટ્સ કોમેન્ટેટર ઇસા ગુહાએ ગાબા ખાતે ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી ટેસ્ટના બીજા દિવસે ભારતીય સુપરસ્ટાર જસપ્રિત બુમરાહ પર વિચિત્ર ટિપ્પણી કર્યા બાદ વિવાદોમાં આવી ગઇ છે. બુમરાહની વર્તમાન સિરીઝ પર અસરનું વર્ણન કરતા, તેણે કોમેન્ટરી દરમિયાન કહ્યું કે બુમરાહ સ્પષ્ટપણે શ્રેણીનો ...
Perth Test India Vs Australia : ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ પર્થ ટેસ્ટમાં કારકિર્દીની 30મી ટેસ્ટ સદી ફટકારી હતી. આ મામલે તેણે ટેસ્ટ ક્રિકેટમાં સર ડોન બેડમેનને પાછળ છોડી દીધો છે, જેમણે 29 સદી ફટકારી હતી. કોહલીએ કારકિર્દીની 202મી ઇનિંગમાં આ સદી ફટકારી છે. ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ ટેસ્ટમાં ઈતિહાસ રચ્યો છે. તેણે ઓસ્ટ્રેલિયા સામે પર્થ ટેસ્ટમાં ...
બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પહેલા ટીમ ઇન્ડિયાના કેપ્ટન રોહિત શર્માને ત્યાં પારણું બંધાયું, પ્રથમ ટેસ્ટ પહેલા જ ટીમ સાથે જોડાય તેવી શક્યતાઓ પ્રબળ Rohit Sharma Blessed With A Baby Boy: ભારતીય ટેસ્ટ અને વનડે ટીમના કેપ્ટન રોહિત શર્માના ઘરે ખુશીઓ આવી ગઈ છે. તે બીજી વખત પિતા બન્યો. રિતિકા સજદેહે પુત્રને જન્મ આપ્યો છે. રોહિત શર્માને એક પુત્રી પણ છે જેનું નામ ...