ફાઇરિંગ કરીને શૂટર્સ ફરાર, ઓનેહંગામાં 10.30 કલાકે ફાઇરિંગ તો મેંગરી ઇસ્ટમાં માત્ર અડધા કલાક બાદ શૂટઆઉટ ઓકલેન્ડમાં બે ઘર અને વિસ્તાર અચાનક જ ગઇરાત્રે ગોળીબારથી ધણધણી ઉઠ્યા. ઓનેહંગા તથા મેંગરી ઇસ્ટ ખાતેના બે ઘર શૂટર્સના નિશાના પર આવ્યા હતા. જોકે ક્યા કારણોસર અડધા કલાકના અંતરમાં આ બે શૂટઆઉટ થયા તેનાથી પોલીસ હાલ અજાણ છે. હાલ પોલીસે ગઇકાલ રાત્રી તથા આજે ...