વડાપ્રધાન બનવા માટે કેટલાક ક્રાઇટેરિયા કેનેડાની લિબરલ પાર્ટીએ બનાવ્યા, ઓક્ટોબર 2025માં કેનેડામાં યોજાશે ચૂંટણી ભારતમાં ઘણીવાર કોઇ પાર્ટીના અધ્યક્ષપદ કે રાજ્યના મુખ્યમંત્રી અથવા કહીએ કે દેશના વડાપ્રધાનનું પદ ખાલી પડે છે. ચૂંટણી સમયે ઘણી પાર્ટીઓ જાહેર કરે છે કે આ પ્રતિષ્ઠિત પદ માટે અમારા એક્સ.વાય.ઝેડ. નેતા ઉમેદવાર રહેશે. હાલ કેનેડામાં જસ્ટીન ટ્રુડોએ વડાપ્રધાનપદેથી રાજીનામું આપ્યું છે. તેઓ લિબરલ પાર્ટીના નેતા ...