DOWNLOAD! તમારી ગુજરાત એપ્લિકેશન હમણાં જ ડાઉનલોડ કરો

અકસ્માત સમયે વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સન અને નાણાં મંત્રી નિકોલા વિલિસ હતા કારમાં સવાર, વેલિંગ્ટલ એરપોર્ટ ખાતે ગઇકાલે બપોરે 3.30 કલાકની ઘટના આપણું ગુજરાત ન્યૂઝ.ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સનની ક્રાઉન લિમોઝીન કારને અકસ્માત થયો છે. જોકે પોલીસના જણાવ્યા પ્રમાણે બંનેમાંથી કોઇને ઇજા પહોંચી નથી અને કારને પણ ઓછું નુકસાન થયું છે. વેલિંગ્ટન એરપોર્ટ ખાતે બુધવારે બપોરે 3.30 કલાકે આ અકસ્માત થયો છે. ...