ન્યુઝીલેન્ડ ક્રિકેટનો સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ સાઇન કરવાનો પણ વિલિયમ્સને કર્યો ઇનકાર, વિશ્વમાં રમાઇ રહેલી ટી20 લીગ પર ફોકસ કરવાનું વિલિયમ્સને મન બનાવ્યું ન્યુઝીલેન્ડનો સફળ કેપ્ટન પૈકીનો એક એવા કેન વિલિયમ્સને બ્લેકકેપ્સની કેપ્ટનશિપ છોડવાનો નિર્ણય કર્યો છે. આ સાથે જ તેણે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લેવા અંગે પણ અસમર્થતા દર્શવી છે. વિલિયમસને ન્યૂઝીલેન્ડ ક્રિકેટ દ્વારા જારી કરાયેલી એક પ્રેસ રિલીઝમાં જણાવ્યું હતું કે, “હું ...