બાંગ્લાદેશ 228, શમીની 53 રનમાં 5 વિકેટ, હર્ષિત રાણા 3 વિકેટ, ભારત 231/4 (46.3 ઓવર), શુભમન ગિલ 101 રન, રોહિત શર્મા 41, કોહલી 22 રન, રાહુલ 41 રન India Vs Bangladesh : ભારતે ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની પોતાની પહેલી મેચમાં બાંગ્લાદેશને 6 વિકેટથી હરાવ્યું છે. આ મેચમાં બાંગ્લાદેશે પ્રથમ બેટિંગ કરીને સ્કોરબોર્ડ પર 228 રન બનાવ્યા હતા. જવાબમાં, ભારતીય ટીમે ...
PAK 260/10 (47.2 ઓવર), NZ 320/5, મેન ઓફ ધી મેચ ટોડ લાથમ 105 રન, વિલ યંગ 107 રન, પાકિસ્તાન: બાબર આઝમ 64 રન, ખુશદીલ શાહ 69 રન Pakistan vs New Zealand Champions Trophy 2025 : કરાચીમાં ચેમ્પિયન્સ ટ્રોફીની પહેલી મેચમાં ન્યુઝીલેન્ડે પાકિસ્તાનને 60 રનથી હરાવ્યું.: ન્યુઝીલેન્ડે આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની પહેલી મેચ જીતી લીધી. કરાચીના નેશનલ સ્ટેડિયમમાં પ્રથમ બેટિંગ ...
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) વચ્ચે પણ સમજૂતી થઈ, ભારતીય ટીમ દુબઈમાં ચેમ્પિયન્સ ટ્રોફીમાં પોતાની મેચ રમશે ICC Champions Trophy Hybrid Model 2025: ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ ‘હાઇબ્રિડ મોડલ’ પર ચેમ્પિયન્સ ટ્રોફી 2025 યોજવાની મંજૂરી આપી છે. હવે આ ટુર્નામેન્ટ પાકિસ્તાન અને દુબઈ ...
BCCIએ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલને નિર્ણય જણાવ્યો, સત્તાવાર કાર્યક્રમ જાહેર થાય તે પહેલા PCBને ચોંકાવ્યું, ભારત સરકાર દ્વારા ટીમને પાકિસ્તાન ન મોકલવાની સલાહ આપવામાં આવી CHAMPIONS TROPHY 2025 : ભારતીય ટીમ ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે પાકિસ્તાન નહીં જાય. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ આ અંગે ICC (ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ)ને જાણ કરી છે. ઈએસપીએન ક્રિકઈન્ફોના અહેવાલ મુજબ, બીસીસીઆઈએ આઈસીસીને જાણ ...