વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સન પણ રિપોર્ટને પગલે ચોંકી ઉઠ્યા, સમગ્ર દેશની માફી માગી, સિસ્ટમ સુધારવાનું આપ્યું વચન વેલિંગ્ટનઃ ન્યુઝીલેન્ડમાં 2 લાખ બાળકો સાથે અભદ્ર શોષણનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ન્યુઝીલેન્ડની તપાસમાં જાણવા મળ્યું છે કે 200,000 બાળકો અને સંવેદનશીલ પુખ્ત વયના લોકો જ્યારે સંભાળમાં હતા ત્યારે તેમની સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો. આ નિંદનીય કૃત્ય સામે આવ્યા બાદ ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર ...