ત્રીજી ટેસ્ટ મેચમાં યુકે બ્રોડકાસ્ટરના બે કેમેરા ચોરાતા હડકંપ, પોલીસે શરૂ કરી તપાસ, ગ્રાઉન્ડ સિક્યુરિટીએ સત્તાવાર પુષ્ટિ કરી, કહ્યું ગ્રાઉન્ડ પરથી કેમેરા સહિત કેટલીક વસ્તુઓ ચોરાઇ ન્યૂઝીલેન્ડમાં ગુનાખોરી વધી રહી છે અને હવે આંતરરાષ્ટ્રીય સ્તરે ફજેતીનો સામનો ક્રાઇસ્ટચર્ચ પોલીસને કરવો પડ્યો છે. ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ટેસ્ટ મેચ દરમિયાન યુકે બ્રોડકાસ્ટરના બે કેમેરા ગતરાત્રે ચોરાયા હોવાનું સામે આવ્યું છે. પોલીસ ...
રિઢા ગુનેગારની હિસ્ટરી 21 પાનામાં સમાયેલી, ઘર પર દરોડા પડ્યા બાદ ગુનાની કબૂલાત કરી, કોર્ટ ઓર્ડરમાં ફોનનો એક્સેસ મેળવ્યા બાદ ડ્રગ્સ ડીલનો ખુલાસો ન્યૂઝીલેન્ડમાં હવે ગુનાગારો બેફામ બન્યા છે અને કાયદો બૂઠ્ઠો છે તે અનેકવાર સામે આવ્યું છે. આવી જ એક બાબતને ઉજાગર કરતો એક કિસ્સો ક્રાઇસ્ટચર્ચમાં સામે આવ્યો છે જ્યાં એક રિઢા ગુનેગારે ઘરે બેઠા બેઠા જ 51 ડ્રગ્સ ...
જે કેસમાં 2021માં બ્રેવરી એવોર્ડ મળ્યો તે જ કેસમાં હવે હુમલાનો આરોપ મૂકાયો, જાણીને નવાઇ લાગશે પરંતુ મસ્જિદ પર હુમલાના કેસમાં હુમલાખોરને પડકારનાર અને વધુ જાનહાની અટકાવનારા અઝીઝ પર હવે હુમલાનો આરોપ જાણીને નવાઇ લાગશે પરંતુ આ સત્ય છે અને તમારે માનવું પણ પડશે. ન્યૂઝીલેન્ડના ક્રાઇસ્ટચર્ચમાં 2019માં મસ્જિદ પર હુમલો થયો હતો અને આ કેસમાં હુમલાખોરનો પીછો કરનારા અબ્લુલ અઝીઝ ...
28મી જુને જસ્ટિસ મિનિસ્ટર પોલ ગોલ્ડસ્મિથ સાથે બેઠકનું આયોજન, રિટેલ એસોસિયેશનના હોદ્દેદારો તથા સભ્યો હાજર રહેશે આપણું ગુજરાત ન્યૂઝ. ક્રાઇસ્ટચર્ચન્યુઝીલેન્ડમાં ફરીથી એકવાર ક્રાઇમ રેટ ઉંચે જઇ રહ્યો છે અને રિટેલ બિઝનેસ ઓનર્સ હવે પહેલા જેવી જ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. દેશમાં સરકાર બદલાઇ પરંતુ ગુનાની સ્થિતિ જસની તસ રહેવા પામી છે. આ તરફ ઓકલેન્ડમાં જ્યાં વારંવાર રિટેલ બિઝનેસ ઓનર્સ ...