Delhi Election Results : ભાજપ 48 બેઠકો જીતીને 27 વર્ષના વનવાસમાંથી બહાર આવ્યું, આપ 22 બેઠકો જ જીતી શક્યું, કોંગ્રેસના કુલ 70 ઉમેદવારોમાંથી 67ની ડિપોઝીટ જપ્ત થઇ તૃષ્ટીકરણ નહીં પરંતુ ભાજપની સંતુષ્ટીકરણની પોલીસીને પસંદ કરે છે- નરેન્દ્ર મોદી દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં આખરે આમ આદમી પાર્ટી (AAP)ની કારમી હાર થઇ છે. દિલ્હીમાં 11 વર્ષથી સત્તામાં રહેલી આમ આદમી પાર્ટીને આ ...
દિલ્હીની 70 વિધાનસભા બેઠકો માટે મતદાન 5 ફેબ્રુઆરીએ થયું, હવે મોટાભાગના એક્ઝિટ પોલમાં ભાજપ સરકાર બનાવશે, અરવિંદ કેજરીવાલને એક્ઝિટ પોલમાં જનતાનો જાકારો મહા EXIT POLLમાં AAPને 30, BJPને 39 સીટોની સંભાવના, કોંગ્રેસ શુન્ય દિલ્હીની 70 વિધાનસભા બેઠકો માટે મતદાન 5 ફેબ્રુઆરીએ થયું હતું. આ પછી, એક્ઝિટ પોલ બહાર આવવા લાગ્યા છે. એક્ઝિટ પોલમાં દિલ્હીમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. ...
1.56 કરોડ મતદાતા 699 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે, ૧૩,૭૬૬ મતદાન મથકો પર સવારે ૭ થી સાંજે ૬ વાગ્યા સુધી મતદાન Delhi Election 2025 : દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી માટે તબક્કો તૈયાર થઈ ગયો છે, જ્યાં આમ આદમી પાર્ટી ત્રીજી વખત સત્તા કબજે કરવા માટે લડી રહી છે. ભાજપ અને કોંગ્રેસ પણ દિલ્હીની ગાદી કબજે કરવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. બુધવારે ...
છેલ્લા 26 વર્ષની રાજનીતિ પર નજર કરીએ તો ભાજપે 1999, 2014, 2019, 2024માં ચાર વખત દેશની લોકસભાની ચૂંટણી જીતી હતી પરંતુ દિલ્હીમાં જીતી શકી નથી Delhi Assembly Election 2025 : ચૂંટણી પંચે દિલ્હી વિધાનસભા ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરી દીધી છે. પંચ દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ અનુસાર, દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન 5 ફેબ્રુઆરી 2025ના રોજ એક જ તબક્કામાં થશે અને ...
મહારાષ્ટ્રમાં 288 બેઠકો માટે મતદાન થયું, ઝારખંડમાં બુધવારે (20 નવેમ્બર) બીજા તબક્કા હેઠળ 38 બેઠકો પર મતદાન પૂર્ણ, બંને રાજ્યોના પરિણામો 23 નવેમ્બરે આવશે Maharashtra-Jharkhand Exit Poll 2024 : મહારાષ્ટ્ર અને ઝારખંડમાં મતદાન પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે. મહારાષ્ટ્રમાં 288 બેઠકો માટે મતદાન થયું હતું, જ્યારે ઝારખંડમાં બુધવારે (20 નવેમ્બર) બીજા તબક્કા હેઠળ 38 બેઠકો પર મતદાન થયું હતું. બંને ...
EXIT POLLમાં કોંગ્રેસની સરકાર બને તેવા એંધાણ હતા પરંતુ મતગણતરીના ટ્રેન્ડ ઉલટા પડ્યા હરિયાણા વિધાનસભાની 90 વિધાનસભા બેઠકો માટે 5 ઓક્ટોબરે મતદાન થયું હતું અને મંગળવારે સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ ગઈ છે. હરિયાણામાં 90 બેઠકો માટે 464 અપક્ષ અને 101 મહિલાઓ સહિત કુલ 1,031 ઉમેદવારો મેદાનમાં છે. હરિયાણામાં શરૂઆતના વલણો બદલાઈ રહ્યા હોય તેવું લાગે છે. હરિયાણામાં થોડા ...
વિશ્વના સૌથી અમીર લોકોમાંના એક એલોન મસ્કે પોતાની એક પોસ્ટમાં EVM મશીનની ટીકા કરી, શું તમે જાણો છો કે મસ્ક આ પહેલા પણ બીજી ઘણી ટેક્નોલોજીની ટીકા કરી ચૂક્યા છે, જેમાં વિન્ડોઝના AI, રિકોલ ફીચરનો પણ સમાવેશ થાય છે. ચાલો આ વિશે વિગતે જાણીએ... ઈલોન મસ્કના (Elon Musk) વિચારો ઘણીવાર દુનિયામાં ચર્ચાનો વિષય બને છે, પરંતુ આ વખતે ઈવીએમને (EVM) ...
એક્ઝિટ પોલના અંદાજો પર વિશ્વાસ કરવામાં આવે તો એનડીએ સરકાર બનાવી શકે, સતત ત્રીજી જીત મેળવવા માટે PM નરેન્દ્ર મોદી અગ્રેસર, શું પંડિત જવાહરલાલ નહેરુનો રેકોર્ડ આજે તુટશે ? લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને મતદાન કરવામાં આવ્યું છે. સાત તબક્કાની મતદાન પ્રક્રિયા બાદ હવે એ દિવસ આવી ગયો છે જ્યારે જનાદેશ કોની તરફેણમાં છે તે પ્રશ્નનો જવાબ મળશે. શું જનતા ભાજપની ...
એક્ઝિટ પોલ સાચા સાબિત થશે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત ચૂંટણીમાં પોતાની પાર્ટીને જીત અપાવવામાં દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુના રેકોર્ડની બરોબરી કરશે તમિલનાડુ અને કેરળમાં પોતાનું ખાતું ખોલે તેવી અપેક્ષા લોકસભા ચૂંટણીના છેલ્લા તબક્કાની પૂર્ણાહુતિ બાદ એક્ઝિટ પોલ (ચૂંટણી પછીના સર્વેક્ષણ) બહાર આવ્યા. તમામ સર્વેમાં ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ને પ્રચંડ બહુમતી મળવાની આગાહી ...