ખાલિસ્તાન સમર્થક જગમીત સિંઘની ભૂંડી હાર, 168 બેઠકો પર જીત લિબરલની જીત, કંઝરવેટિવ પાર્ટી 144 બેઠકો પર સીમિત પીએમ મોદીએ કેનેડિયન ચૂંટણીમાં માર્ક કાર્નેને જીત બદલ અભિનંદન આપ્યા, આ બંને દેશો વચ્ચેના સંબંધોમાં સુધારાની શરૂઆત હોઈ શકે છે કેનેડાના જાહેર પ્રસારણકર્તા સીબીસી ન્યૂઝ અનુસાર, માર્ક કાર્નીની લિબરલ પાર્ટીએ દેશની સામાન્ય ચૂંટણીઓમાં જીત મેળવી છે. જોકે, હજુ સુધી એ સ્પષ્ટ નથી ...