પોલીસનું નિવેદન, 35 હજાર લોકોએ વિરોધ નોંધાવ્યો, 1000 લોકોએ સ્ટ્રીટ પર કર્યું શાંતિપૂર્ણ પ્રદર્શન, નવી હોસ્પિટલ પાછળ 3 બિલિયન ડોલરના ખર્ચને ઘટાડવાનો સરકારે આપ્યો છે સંકેત આપણું ગુજરાત ન્યૂઝ.નેશનલ પાર્ટીની ગઠબંધન સરકાર દ્વારા ડ્યુનેડિનની નવી હોસ્પિટલમાં કોસ્ટ કટિંગ કરવાના સંકેત બાદ શહેરભરના લોકોએ ભારે વિરોધ નોંધાવ્યો છે. અત્યાર સુધીમાં 35 હજાર લોકો વિરોધ નોંધાવી ચૂકયા છે અને હવે પોલીસના જણાવ્યા ...