સુનિતા વિલિયમ્સની સાથે બુચ વિલ્મોર, નિક હેગ અને એલેક્ઝાન્ડર ગોર્બુનોવ પણ પાછા ફર્યા, NASAએ સમગ્ર સ્પ્લેશડાઉન પ્રક્રિયાનું જીવંત પ્રસારણ કર્યું અમેરિકન અવકાશ એજન્સી નાસા (NASA)ના અવકાશયાત્રીઓ સુનિતા વિલિયમ્સ (Sunita Williams) અને બુચ વિલ્મોર (Butch Wilmore) 9 મહિના પછી પૃથ્વી પર પાછા ફર્યા છે. તેણે ફ્લોરિડાના કિનારે સફળ ઉતરાણ કર્યું. બંને અવકાશયાત્રીઓના પાછા ફર્યા બાદ, અવકાશમાં તેમની 9 મહિનાની યાત્રાનો અંત ...