એશિઝ સહિત દક્ષિણ આફ્રિકન સિરીઝનું એલાન, ઓસ્ટ્રેલિયન સમર દરમિયાન યોજાશે ક્રિકેટ કાર્નિવલ, ભારત ત્રણ વન-ડે અને 5 ટી20 સિરીઝ રમશે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની રાઇવલરી ફરીથી ઓસ્ટ્રેલિયન સમર દરમિયાન જોવા મળશે. હજુ તો ઘણાં લોકોને પાંચ ટેસ્ટ મેચ સિરીઝમાં બંને દેશો વચ્ચેના રોમાંચક ક્ષણ યાદ છે ત્યાં ટીમ ઇન્ડિયા ફરીથી સમર સિઝન દરમિયાન ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ ખેડશે. જોકે મહત્વપૂર્ણ બાબત એ ...