વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સન અને વિન્સ્ટન પીટર્સ બંને વિદેશ યાત્રાએ હોવાથી ડેવિડ સીમોરને મળશે જવાબદારી, લક્સન વિયેતનામના તો પીટર્સ ચીનના પ્રવાસે આ અઠવાડિયે ACT નેતા ડેવિડ સીમોર કાર્યકારી વડા પ્રધાન છે, ક્રિસ્ટોફર લક્સન અને વિન્સ્ટન પીટર્સ બંને વિદેશમાં છે અને વડાપ્રધાનપદની જવાબદારી સીમોરના ફાળે બે દિવસ માટે આવનારી છે. વડા પ્રધાન વેપાર સંબંધોને વધુ મજબૂત બનાવવા અને આર્થિક તકો વધારવા માટે ...
પાસપોર્ટ સિસ્ટમ અપગ્રેડેશન બાદ પ્રથમવાર પાસપોર્ટ ઇશ્યુ પ્રક્રિયા ઝડપી બની, મે મહિનામાં 53 હજારને પાર પહોંચી હતી એપ્લિકેશન, હવે 19 હજારની અંદર પહોંચ્યું વેઇટિંગ લિસ્ટ ન્યૂઝીલેન્ડના પાસપોર્ટની રાહ જોતા લોકો માટે રાહતના સમાચાર આવી રહ્યા છે. કારણ કે આંતરિક બાબતોના મંત્રી ડેવિડ સિમોરે જણાવ્યું હતું કે ન્યૂઝીલેન્ડ પાસપોર્ટ માટે રાહ જોતા લોકો માટેનો સમય હવે ઘટી રહ્યો છે અને માર્ચ ...