મૌની અમાવસ્યાને કારણે સંગમ વિસ્તારમાં ભક્તોની ભીડ નોંધપાત્ર રીતે વધી, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે વાત કરી મહાકુંભના બીજા અમૃત સ્નાન મહોત્સવ, મૌની અમાવાસ્યા પહેલા પ્રયાગરાજના સંગમ વિસ્તારમાં ભાગદોડ મચી ગઈ હતી. આ લખાઇ રહ્યું છે ત્યારે સમાચાર મળી રહ્યા છે કે અકસ્માતમાં 10 થી વધુ લોકોના મોતની આશંકા છે. આ ઘટના બાદ વડા પ્રધાન ...