અમદાવાદ સહિત વધુ 7 એરપોર્ટ પર શરૂ થશે, ભારતીય નાગરિકો અને OCI કાર્ડહોલ્ડર્સને ઝડપી ઇમિગ્રેશન ક્લિયરન્સનો લાભ મળશે આપણું ગુજરાત ન્યૂઝ.કેન્દ્રીય ગૃહ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, કેન્દ્ર સરકારે તેના 100 દિવસના કાર્યકાળ દરમિયાન વિશ્વસનીય પ્રવાસી કાર્યક્રમ ‘ફાસ્ટ ટ્રેક ઈમિગ્રેશન-ટ્રસ્ટેડ ટ્રાવેલર પ્રોગ્રામ’ (FTI-TTP) શરૂ કર્યો હતો. FTI-TTPનો હેતુ ઝડપી, સરળ, સુરક્ષિત ઇમિગ્રેશન ક્લિયરન્સ સાથે આંતરરાષ્ટ્રીય હિલચાલને સરળ બનાવવાનો છે. ...
દિલ્હી એરપોર્ટ પર યુવકની CISFએ ધરપકડ કરી, 67 વર્ષીય વ્યક્તિના નામે નકલી પાસપોર્ટ બનાવ્યો હતો, ઉત્તર પ્રદેશનો ગુરુસેવક સિંહ હોવાનું જાણવા મળ્યું CISF એ મંગળવારે સાંજે દિલ્હીના IGI એરપોર્ટ પર એર કેનેડાની ફ્લાઈટમાં કેનેડા જવાનો પ્રયાસ કરતી વખતે 67 વર્ષીય વ્યક્તિના વેશમાં આવેલા 24 વર્ષના યુવકની ધરપકડ કરી હતી. CISF ઇન્ટેલિજન્સે પ્રોફાઇલિંગ અને વર્તન ડિટેક્શનના આધારે આરોપીની છેતરપિંડીનો પર્દાફાશ કર્યો ...