ભારતીય વિદેશ મંત્રીએ પણ તાજેતરમાં સ્વીકાર્યું હતું કે બેવડી નાગરિકતા અંગેની ચર્ચા હજુ પણ સક્રિય, પ્રવાસી લીગલ સેલ દ્વારા PIL કરાઇ ભારતીય ડાયસ્પોરા માટે ડ્યુઅલ સિટીઝનશિપની (Dual Citizenship) હિમાયત કરતી દિલ્હી હાઈકોર્ટમાં એક જાહેર હિતની અરજી (PIL) દાખલ કરવામાં આવી છે. વિદેશમાં રહેતા લાખો ભારતીય મૂળના લોકોને તેની અસર પડી શકે છે. એડવોકેટ રોબિન રાજુ દ્વારા માઇગ્રન્ટ્સના કલ્યાણ માટે કામ ...