ફિજીના વડાપ્રધાન સિટેની લિગામાડા રાબુકાએ કહ્યું કે પીએમ મોદી યુએસએના ટેરિફ વૃદ્ધિ મામલે અગવડતાઓનો સામનો કરવા માટે સક્ષમ ફિજીના વડાપ્રધાને ભારતીય સમકક્ષ PM મોદી સાથે સંરક્ષણ, વેપાર અને ડિજિટલ ટેકનોલોજી સહિત સાત કરારો પર હસ્તાક્ષર કર્યા નવી દિલ્હી: ફિજીના વડાપ્રધાન સિટેની લિગામાડા રાબુકા એ મંગળવારે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ વર્લ્ડ અફેર્સ (ICWA)ના એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં તેમણે અમેરિકા ...
ડોનાલ્ડ ટ્રમ્પના ભારત પર 50 ટકા ટેરિફ લગાવ્યા બાદ પીએમ મોદીનું નિવેદન, વ્યક્તિગત રીતે મારે આ માટે ખૂબ મોટી કિંમત ચૂકવવી પડશે પણ હું તેના માટે તૈયાર છું ડેરી ખેડૂતોના હિત સાથે ક્યારેય સમાધાન કરશે નહીં-PM Modi અમેરિકા સાથે ટેરિફ વોર વચ્ચે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના ખેડૂતોના પક્ષમાં એક મોટું નિવેદન આપ્યું છે. પીએમ મોદીએ કહ્યું છે કે ખેડૂતોના હિતનું ...
ભારતે આ પગલાને ‘દુર્ભાગ્યપૂર્ણ’ ગણાવ્યું, કહ્યું- આ નિર્ણય દેશના હિતોની વિરુદ્ધ છે, રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ ભારત પર અમેરિકાએ 50% ટેરિફ લાદ્યો નવી દિલ્હી: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા પાસેથી તેલ આયાત કરવા બદલ ભારત પર 50% ટેરિફ લાદવાની જાહેરાત કરી છે અને સાથે જ “સેકન્ડરી સેંકશન” (ગૌણ પ્રતિબંધો) લગાવવાના સંકેત પણ આપ્યા છે. ભારતે આ પગલાની આકરી નિંદા ...
અમેરિકાએ 125 થી વધુ દેશો પર ટેરિફ લગાવવાની જાહેરાત કરી, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક કાર્યકારી આદેશ (Executive Order) પર હસ્તાક્ષર કર્યા વ્હાઇટ હાઉસે ચોક્કસ દેશો માટે ટેરિફની યાદીમાં સુધારો કર્યો છે અને ન્યુઝીલેન્ડને અગાઉ જાહેર કરાયેલા 10 ટકાના બદલે 15 ટકાના બેઝ રેટ પર મૂકવામાં આવ્યું છે. યુએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એપ્રિલમાં આ ટેરિફની જાહેરાત કરી હતી અને કહ્યું ...
FBIના ડિરેક્ટર કાશ પટેલના હસ્તે કાર્યાલયમાં કાયમી લેગેટ (Legat) પદની સ્થાપના પણ કરાઇ, ન્યુઝીલેન્ડે કહ્યું કે ફાઇવ આઇઝ ભાગીદારી મજબૂત બનશે ન્યુઝીલેન્ડની રાજધાની વેલિંગ્ટનમાં ફેડરલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (FBI) એક કાયમી કાર્યાલય ખોલશે. આ જાહેરાત FBIના ડિરેક્ટર કાશ પટેલ દ્વારા યુએસ દૂતાવાસ ખાતે નવા કાર્યાલયના ઉદ્ઘાટન બાદ કરવામાં આવી હતી, જ્યાં તેમણે એક કાયમી લેગેટ (Legat) પદની સ્થાપના પણ કરી ...
અમેરિકા દ્વારા 1 ઓગસ્ટથી ભારતીય ઉત્પાદનો પર 25% ટેરિફ લગાવવાના નિર્ણયથી કયા ક્ષેત્રો પ્રભાવિત થશે… ભારતના GDPમાં ઘટાડો થવાની સંભાવના, અમેરિકા દ્વારા 1 ઓગસ્ટથી ભારતીય ઉત્પાદનો પર 25% ટેરિફ લગાવવાના નિર્ણયથી ભારતના નિકાસ ક્ષેત્રમાં ગંભીર અસર પડી શકે છે. આનાથી GDPમાં 0.2% થી 0.5% સુધી ઘટાડો થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને ઓટો, ટેક્સટાઇલ, ઇલેક્ટ્રોનિક્સ અને જેમ્સ-જ્વેલરી જેવા ...
અધિકારીઓએ પુષ્ટિ કરવાનો ઇનકાર કર્યો; વેલિંગ્ટન એરપોર્ટ પર યુએસનું સરકારી વિમાન પણ જોવા મળ્યું, મુલાકાત પાછળ ઘેરું બન્યું રહસ્ય વેલિંગ્ટન, ન્યુઝીલેન્ડ: ફેડરલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (FBI) ના વડા કાશ પટેલને ન્યુઝીલેન્ડની સંસદ ભવનના ભોંયરામાં જોવામાં આવતા અટકળોનો દોર શરૂ થયો છે. જોકે, અધિકારીઓએ હજુ સુધી તેમની હાજરીની સત્તાવાર પુષ્ટિ કરી નથી. ન્યુઝીલેન્ડના નાણાં પ્રધાન નિકોલા વિલિસે ‘સ્ટફ’ ને જણાવ્યું હતું ...
મધ્ય પૂર્વમાં શાંતિ પુનઃસ્થાપિત થશે, કતારે એરસ્પેસ ફરી ખોલ્યું; ટ્રમ્પે બંને દેશોના સાહસની પ્રશંસા કરી, ઇરાન-ઇઝારાયેલ સત્તાવાર કરશે એલાન વૉશિંગ્ટન ડી.સી.: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે સંપૂર્ણ અને અંતિમ યુદ્ધવિરામ પર સહમતિ બની ગઈ છે. આ જાહેરાત સાથે જ મધ્ય પૂર્વમાં ફરીથી શાંતિ સ્થપાશે એવી આશા સેવાઈ રહી છે. કતારે પણ પોતાના એરસ્પેસને ...
ભારત અને પાકિસ્તાન વચ્ચે સીઝફાયર, ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વિટ કરીને જાહેરાત, ભારત અને પાકિસ્તાન સરકારે પણ સત્તાવાર જાહેર કર્યું 22 એપ્રિલના રોજ પહેલગામ આતંકવાદી હુમલાના જવાબમાં, ભારતે 7 મેના રોજ પાકિસ્તાન અને પાકિસ્તાન કબજા હેઠળના જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી છાવણીઓ સામે ઓપરેશન સિંદૂર ચલાવ્યું. આનાથી હતાશ થઈને, પાકિસ્તાને ભારતીય લશ્કરી થાણાઓ અને નાગરિક વિસ્તારો પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. ચાર ...
વિદેશ મંત્રી વિન્સ્ટન પીટર્સે કર્યું એલાન, ચેથમ હાઉસ ખાતે એક ભાષણ દરમિયાન, ગોફે વિન્સ્ટન ચર્ચિલના ઐતિહાસિક ભાષણનો ઉલ્લેખ કરીને પ્રશ્ન કર્યો કે શું ટ્રમ્પ “ખરેખર ઇતિહાસ સમજે છે ?” ઓકલેન્ડના પૂર્વ મેયર અને યુકેમાં ન્યૂઝીલેન્ડના હાઇકમિશનર ફિલ ગોફને ડોનાલ્ડ ટ્રમ્પ પરની ટિપ્પણી ભારે પડી ગઇ છે. ફિલ ગોફે ભૂતપૂર્વ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વિશે જાહેરમાં ટિપ્પણી કર્યા બાદ વિદેશ મંત્રી ...



















