US Secret Serviceના ડિરેક્ટર કિમ્બર્લી ચીટલે તેમના પદ પરથી રાજીનામું આપી દીધું, ટ્રમ્પની પાર્ટીએ નિર્ણયની કરી પ્રશંસા US Secret Serviceના ડિરેક્ટર કિમ્બર્લી ચીટલે (Director Kimberly Cheatle) તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર ઘાતક હુમલાની જવાબદારી સ્વીકાર્યા બાદ તેમણે રાજીનામું આપવાનો નિર્ણય કર્યો હતો. રિપબ્લિકન પાર્ટી તરફથી તેમના પર સતત દબાણ કરવામાં આવી રહ્યું હતું ...
પેન્સિલવેનિયામાં રેલીમાં ગોળી વાગતાં ટ્રમ્પ ઘાયલ, સિક્રેટ સર્વિસ આ ઘટનાની તપાસ કરી રહી છે અને રાષ્ટ્રપતિ જો બિડેનને જાણ કરવામાં આવી પેન્સિલવેનિયામાં રિપબ્લિકન રાષ્ટ્રપતિ પદના ઉમેદવારની રેલીમાં ડોનાલ્ડ ટ્રમ્પ પર ગોળીબાર થયો છે. જેમાં ટ્રમ્પનો આબાદ બચાવ થયો છે. યુએસ સિક્રેટ સર્વિસે જણાવ્યું છે કે ડોનાલ્ડ ટ્રમ્પ સુરક્ષિત છે. આ તરફ વોશિંગ્ટન પોસ્ટે એટર્ની જનરલને ટાંકીને જણાવ્યું છે કે હુમલામાં ...