Champions Trophy: કોહલીએ કરિયરની 51મી સદી ફટકારી, ભારત 244/4 42.3 ઓવર, પાકિસ્તાન 241 રન, ઐયર 56 રન, ગિલ 46 રન ભારતીય ટીમે ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાન સામેની મેચમાં દરેક મોરચે શાનદાર પ્રદર્શન કર્યું અને તેના કટ્ટર હરીફને છ વિકેટથી હરાવ્યું. સૌપ્રથમ, કુલદીપ યાદવના નેતૃત્વમાં સ્પિનરોએ શાનદાર પ્રદર્શન કર્યું જેના કારણે પાકિસ્તાનના બેટ્સમેન પૂરા 50 ઓવર રમી શક્યા નહીં અને ટીમ 49.4 ...
દુબઇમાં હાઇબ્રીડ મોડેલ હેઠળ ભારતની મેચો રમાશે, જો ભારત ફાઇનલમાં પહોંચ્યું તો પણ પાકિસ્તાનમાં નહીં રમે મેચ, સેમિફાઇનલ-ફાઇનલ માટે રિઝર્વ ડે રખાયો ICC Champions Trophy 2025 Schedule : આવતા વર્ષે ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન કરવામાં આવશે. આ ટુર્નામેન્ટ હાઇબ્રિડ મોડલમાં રમાશે. પાકિસ્તાન સિવાય આ ટુર્નામેન્ટનું આયોજન સંયુક્ત આરબ અમીરાત (UAE) કરશે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ મંગળવારે આગામી ટુર્નામેન્ટનું શેડ્યૂલ જાહેર ...
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) વચ્ચે પણ સમજૂતી થઈ, ભારતીય ટીમ દુબઈમાં ચેમ્પિયન્સ ટ્રોફીમાં પોતાની મેચ રમશે ICC Champions Trophy Hybrid Model 2025: ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ ‘હાઇબ્રિડ મોડલ’ પર ચેમ્પિયન્સ ટ્રોફી 2025 યોજવાની મંજૂરી આપી છે. હવે આ ટુર્નામેન્ટ પાકિસ્તાન અને દુબઈ ...