એક્ઝિટ પોલના અંદાજો પર વિશ્વાસ કરવામાં આવે તો એનડીએ સરકાર બનાવી શકે, સતત ત્રીજી જીત મેળવવા માટે PM નરેન્દ્ર મોદી અગ્રેસર, શું પંડિત જવાહરલાલ નહેરુનો રેકોર્ડ આજે તુટશે ? લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને મતદાન કરવામાં આવ્યું છે. સાત તબક્કાની મતદાન પ્રક્રિયા બાદ હવે એ દિવસ આવી ગયો છે જ્યારે જનાદેશ કોની તરફેણમાં છે તે પ્રશ્નનો જવાબ મળશે. શું જનતા ભાજપની ...