છેલ્લા 26 વર્ષની રાજનીતિ પર નજર કરીએ તો ભાજપે 1999, 2014, 2019, 2024માં ચાર વખત દેશની લોકસભાની ચૂંટણી જીતી હતી પરંતુ દિલ્હીમાં જીતી શકી નથી Delhi Assembly Election 2025 : ચૂંટણી પંચે દિલ્હી વિધાનસભા ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરી દીધી છે. પંચ દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ અનુસાર, દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન 5 ફેબ્રુઆરી 2025ના રોજ એક જ તબક્કામાં થશે અને ...