ઇમિગ્રેશન એમ્પ્લોયમેન્ટ ઇન્ફ્રીંજમેન્ટ બદલ એમ્પ્લોયર્સને સજા કરાઇ, એપ્રિલ 2024માં માઇગ્રન્ટ્સ વર્કર્સને યોગ્ય વળતર મળી રહે તે માટે યોજના શરૂ કરાઇ હતી ઇમિગ્રેશન એમ્પ્લોયમેન્ટ ઉલ્લંઘન યોજના હેઠળ ઇમિગ્રેશન ન્યૂઝીલેન્ડે પેનલ્ટી આપવાનું શરૂ કરી દીધું છે. આ યોજના હેઠળ જે એમ્પ્લોયરોએ ઇમિગ્રેશન ન્યૂઝીલેન્ડના એમ્પ્લોયમેન્ટ શરતોનું પાલન નથી કર્યું તેઓને નોટિસ જારી કરવામાં આવી હતી અને હવે તેઓ પાસેથી મોટી માત્રામાં પેનલ્ટી પણ ...