31 ઓક્ટોબરથી નવો ફેરફાર અમલમાં આવશે, હવેથી બીજી વખત MEPV નહીં મળી શકે, લેબર સરકારે જુલાઇ 2021માં MEPV શરૂ કર્યું હતું 31 ઑક્ટોબર 2024 થી, લોકો હવે બીજા માઇગ્રન્ટ એક્સપ્લોઇટેશન પ્રોટેક્શન વર્ક વિઝા (MEPV) માટે અરજી કરી શકશે નહીં. જુલાઈ 2021માં રજૂ કરાયેલા આ વિઝાનો હેતુ ન્યૂઝીલેન્ડમાં કાયદેસર રીતે રહીને માઇગ્રન્ટ્સ શોષણની પરિસ્થિતિઓમાંથી પોતાને બચાવી શકે તેમાં મદદ કરવાનો હતો. ...
ઇમિગ્રેશન મિનિસ્ટર એરિકા સ્ટેનફોર્ડએ કર્યો ખુલાસો, હાલ કુલ 177 વર્કર ઓવર સ્ટે કરી રહ્યા હોવાનું ખૂલ્યું ઇમિગ્રેશન ન્યુઝીલેન્ડ મિનિસ્ટર એરિકા સ્ટેનફોર્ડએ કેટલાંક આંકડા જાહેર કર્યા છે જે અત્યંત ચોંકાવનારા છે. INZ ના આંકડા પ્રમાણે ગેબ્રિયલ વાવાઝોડાથી દેશમાં થયેલા નુકસાન માટે કેટલાંક વર્કરોને બોલાવવામાં આવ્યા હતા જેમાંથી હાલ દર છ વિઝા એપ્લિકન્ટસમાંથી એક ઓવર સ્ટેયર છે. આત્યંતિક હવામાનની ઘટનાઓ બાદ છ ...