દિલ્હીની 70 વિધાનસભા બેઠકો માટે મતદાન 5 ફેબ્રુઆરીએ થયું, હવે મોટાભાગના એક્ઝિટ પોલમાં ભાજપ સરકાર બનાવશે, અરવિંદ કેજરીવાલને એક્ઝિટ પોલમાં જનતાનો જાકારો મહા EXIT POLLમાં AAPને 30, BJPને 39 સીટોની સંભાવના, કોંગ્રેસ શુન્ય દિલ્હીની 70 વિધાનસભા બેઠકો માટે મતદાન 5 ફેબ્રુઆરીએ થયું હતું. આ પછી, એક્ઝિટ પોલ બહાર આવવા લાગ્યા છે. એક્ઝિટ પોલમાં દિલ્હીમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. ...