ન્યુઝીલેન્ડમાં ભારતીય વ્યક્તિ વેટરનરી સર્જન તરીકે રજીસ્ટ્રેશન કરવાના પ્રયાસમાં દોષિત, મેલબોર્ન યુનિવર્સિટીની બોગસ ડિગ્રી અને ટ્રાન્સક્રિપ્ટ રજૂ કરતા મામલો પ્રકાશમાં આવ્યો ન્યુઝીલેન્ડમાં આ પ્રકારનો આ પહેલો કેસ- વેટરનરી કાઉન્સિલનું નિવેદન ન્યુઝીલેન્ડમાં વેટરનરી સર્જન તરીકે કપટપૂર્વક રજીસ્ટ્રેશન કરવાનો પ્રયાસ કરનાર એક વ્યક્તિને વેલિંગ્ટન ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારા દોષિત ઠેરવવામાં આવ્યો છે અને $7,000 નો દંડ ફટકારવામાં આવ્યો છે. ભારતના એક લાયકાત ધરાવતા ...










