વનુઆતૂના વડાપ્રધાને પાસપોર્ટ ઓથોરિટીને પાસપોર્ટ રદ્દ કરવા કર્યો આદેશ, નાગરિકતા મેળવવાનો પ્રયાસ માત્ર પ્રત્યાર્પણ ટાળવાનો ના હોવો જોઇએ – PM નાથમ આંતરરાષ્ટ્રીય મીડિયામાં તાજેતરના અહેવાલો બાદ, વનુઆતુના વડા પ્રધાન જોથમ નાપટે સોમવારે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ના ભૂતપૂર્વ સ્થાપક અને ભાગેડુ ઉદ્યોગપતિ લલિત મોદીને જારી કરાયેલ વનુઆતુ પાસપોર્ટ રદ કરવાનો આદેશ આપ્યો છે. તેમણે કહ્યું, “મેં નાગરિકતા આયોગને લલિત મોદીના ...
પૂર્વ IPL ચેરમેન લલિત મોદીએ ભારતીય નાગરિકતા ત્યજી, લંડનમાં ભારતીય હાઇકમિશનની ઓફિસે પાસપોર્ટ જમા કરાવવા અરજી કરી, પ્રત્યાર્પણ હવે મુશ્કેલ ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું, લલિત મોદી હવે વનુઆતુના નાગરિક ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ના ભૂતપૂર્વ પ્રમુખ અને IPL ના સ્થાપક લલિત મોદીએ લંડન સ્થિત ભારતીય હાઈ કમિશનમાં પોતાનો ભારતીય પાસપોર્ટ જમા કરાવવા માટે અરજી કરી છે. શુક્રવારે વિદેશ મંત્રાલયે ...