ટેકનિકલ મંદીમાંથી અર્થતંત્ર બહાર આવ્યું, આગાહી કરતાં વધુ મજબૂત રિકવરી થઇ, પ્રાથમિક ઉત્પાદન, પર્યટન સંબંધિત, રેન્ટલ જેવા ક્ષેત્રો સૌથી મજબૂત રહ્યા ટેલિકોમ્યુનિકેશન/મીડિયા સાથે બાંધકામમાં હજુ મંદી યથાવત્ , રિટેલ, એગ્રીકલ્ચર અને ટ્રાન્સપોર્ટ સેક્ટર્સમાં તેજી સ્ટેટ્સ NZ દ્વારા આજે જાહેર કરાયેલા આંકડા મુજબ, સપ્ટેમ્બર 2024 ના ક્વાર્ટરમાં 1.1% ઘટાડો થયા બાદ, ડિસેમ્બર 2024 ના ક્વાર્ટરમાં ન્યુઝીલેન્ડનું કુલ સ્થાનિક ઉત્પાદન (GDP) 0.7% ...