મહાત્મા ગાંધી સેન્ટર ખાતે ટ્રાઇવિઝન ઇવેન્ટ આયોજિત છોગાડા 2024માં ખેલૈયાઓ અનેરોમાં થનગનાટ કેતન જોષી. આપણું ગુજરાત ન્યૂઝ.જેની આતુરતાપૂર્વક રાહ જોવાઇ રહી હતી આખરે એ ગરબા નાઇટ્સનું આગમન ઓકલેન્ડમાં થઇ ગયું. ટ્રાઇવિઝન ઇવેન્ટ્સ દ્વારા આયોજિત ગીતા રબારી છોગાડા 2024માં ખેલૈયાઓએ મનમૂકીને ઝૂમ્યા હતા. ઓકલેન્ડના મહાત્મા ગાંધી સેન્ટર ખાતે આયોજિત નવરાત્રિ ઇવેન્ટમાં ઘુમ્મરિયુંથી લઇને ટેટુડોના તાલે ગરબા પ્રેમીઓ ગરબા રમ્યા હતા. ભલે ...