149 રનના ટાર્ગેટનો પીછો કરતા ઓસ્ટ્રેલિયા 121 રને જ ઓલઆઉટ, ગુલબદીન નઇબે 20 રનમાં 4 વિકેટ ઝડપી મેચનું પાસું પલટ્યું, ગુરબાજે 60 રન તો ઝાદરાને 51 રનની શાનદાર ઇનિંગ્સ રમી પેટ કમિન્સની હેટ્રિક અને મેક્સવેલની 59 રનની ઇનિંગ એળે ગઇ T20 WORLD CUPમાં અફઘાનિસ્તાને મેજર અપસેટ સર્જ્યો છે. અફઘાનિસ્તાને ઓસ્ટ્રેલિયાને 21 રને કારમો પરાજય આપ્યો છે. 149 રનના ટાર્ગેટનો પીછો ...