રાજ્યમાં સરેરાશ કરતાં 28 ટકા વધુ વરસાદ વરસ્યો, તાપીના ડોલવણમાં 7 ઇંચ, ડાંગના સુબીર અને નવસારીમાં 6-6 ઇંચ વરસાદ, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ આપણું ગુજરાત ન્યૂઝ.ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ યથાવત્ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 111 તાલુકામાં વરસાદ નોંધાયો છે. આ તરફ સરેરાશ વરસાદની વાત કરીએ તો અત્યાર સુધીમાં 28 ટકા વધુ મેઘ મહેર આ સિઝનમાં જોવા મળી છે. જોકે ...