પીચગ્રોવ રોડ ખાતે માલગાડી અને કાર વચ્ચે ટક્કર, ક્રોસિંગ પર સવારે 4.40 કલાકે અકસ્માત સર્જાયો, માઉન્ટ મૌંગાનુઈથી હેમિલ્ટન જતી માલગાડીને નડ્યો અકસ્માત હેમિલ્ટનમાં આજે વહેલી સવારે એક માલગાડી સાથે કાર અથડાતાં 3 મુસાફરોના મોત થયા છે. પીચગ્રોવ રોડ પર વહેલી સવારે પોલીસને ઘટનાસ્થળે બોલાવવામાં આવી હતી. થોડા સમય પછી આસપાસના લોકો એકઠા થયા હતા અને મૃતદેહોને ઢાંકતા જોવા મળ્યા હતા.. ...
હજુ 10 મહિના પહેલા જ ગુજરાતી પરિવાર તૌપીરી આવ્યો હતો, પોલીસે હાલ ગંભીર અકસ્માતની તપાસ શરૂ કરી આપણું ગુજરાત ન્યૂઝ.હેમિલ્ટનથી 20 કિલોમીટર ઉત્તરે આવેલા તૌપીરીના ગુજરાતી પરિવાર પર આભ તૂટી પડે તેવી ઘટના ઘટી છે. હજુ 10 મહિના પહેલા જ ભારતથી ન્યૂઝીલેન્ડ આવેલા પરિવારના 18 મહિનાના દિકરાનું ડ્રાઇવેમાં અકસ્માતમાં મોત નીપજ્યું છે. હાલ પોલીસે સમગ્ર ઘટના અંગે તપાસ શરૂ કરી ...
હેમિલ્ટનની ચીલી ઇન્ડિયન રેસ્ટોરન્ટના માલિક જયંત અને દિપ્તી કૌશલને MBIEએ કર્યું શોષણ, હવે રેસ્ટોરન્ટના પાટિયા પાડી દીધા આપણું ગુજરાત ન્યૂઝ. ઓકલેન્ડન્યુઝીલેન્ડમાં હવે માઇગ્રન્ટનું શોષણ કરવું હવે જાણે સામાન્ય વાત બની ગઇ છે. કારણ કે અનેક કડક કાયદા હોવા છતાં પણ બિઝનેસ ઓનર્સ અને માઇગ્રન્ટ્સ રેસિડેન્સી માટે અવનવા રસ્તાઓ શોધી કાઢે છે. આવો જ એક કિસ્સો હેમિલ્ટનની ચીલી ઇન્ડિયન રેસ્ટરન્ટના કેસમાં ...