EXIT POLLમાં કોંગ્રેસની સરકાર બને તેવા એંધાણ હતા પરંતુ મતગણતરીના ટ્રેન્ડ ઉલટા પડ્યા હરિયાણા વિધાનસભાની 90 વિધાનસભા બેઠકો માટે 5 ઓક્ટોબરે મતદાન થયું હતું અને મંગળવારે સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ ગઈ છે. હરિયાણામાં 90 બેઠકો માટે 464 અપક્ષ અને 101 મહિલાઓ સહિત કુલ 1,031 ઉમેદવારો મેદાનમાં છે. હરિયાણામાં શરૂઆતના વલણો બદલાઈ રહ્યા હોય તેવું લાગે છે. હરિયાણામાં થોડા ...