DOWNLOAD! તમારી ગુજરાત એપ્લિકેશન હમણાં જ ડાઉનલોડ કરો

પૂજ્ય પ્રબોધસ્વામીજી મહારાજના સાનિધ્યમાં 7 ફેબ્રુઆરી, 2026ના રોજ ઉજવાશે એકતા, સંસ્કૃતિ અને સેવાના નવા અધ્યાયનો પ્રારંભ ઑકલેન્ડ, ન્યુઝીલેન્ડ: પશ્ચિમ ઑકલેન્ડમાં સમુદાયિક એકતા, આધ્યાત્મિક વિકાસ અને સેવાના નવા અધ્યાયનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. શનિવાર, 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અહીંના અતિ આધુનિક કોમ્યુનિટી સેન્ટરનું ભવ્ય ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે. આ કેન્દ્ર તમામ ઉંમરના અને દરેક પૃષ્ઠભૂમિના લોકો માટે એક સાંસ્કૃતિક, ...