હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું,વલસાડ અને નવસારી જિલ્લામાં સેંકડો લોકોને સલામત સ્થળે ખસેડાયા, નવસારીના ખેરગામમાં 14 ઈંચથી વધુ વરસાદ હવામાન વિભાગે 27 ઓગસ્ટ સુધી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, શનિવાર અને રવિવારે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે વલસાડ અને નવસારી જિલ્લામાં સેંકડો લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે, છેલ્લા 48 કલાકમાં ...
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી સુખ્ખુ સાથે કરી વાત, અનેક મકાનો, શાળાઓ અને હોસ્પિટલોને નુકસાન હિમાચલ પ્રદેશમાં વરસાદે તબાહી મચાવી છે. કુલ્લુના નિર્મંડ બ્લોક, કુલ્લુના મલાના અને મંડી જિલ્લાના વિસ્તારોમાં વાદળ ફાટ્યું હતું. વાદળ ફાટવાથી ભારે વિનાશ સર્જાયો છે. અનેક મકાનો, શાળાઓ અને હોસ્પિટલોને નુકસાન થયું છે. ત્રણેય જગ્યાએથી લગભગ 53 લોકો ગુમ થયા છે. અહીં 35 લોકોને સુરક્ષિત રીતે ...