DOWNLOAD! તમારી ગુજરાત એપ્લિકેશન હમણાં જ ડાઉનલોડ કરો

લૂંટ દરમિયાન ઘરમાં રહેતા બે વ્યક્તિઓ પર હુમલો, રવિવારે રાત્રે 9.10 કલાકની ઘટના, પોલીસે શરૂ કરી તપાસ સાઉથ ઓકલેન્ડમાં (South Auckland) ઉબર ઇટ્સના ડિલિવરી ડ્રાઇવર તરીકેનો ઢોંગ કરીને પુરુષોના એક જૂથે એક ઘરમાં ઘૂસીને બે લોકો પર હુમલો કર્યો અને લૂંટ ચલાવી. પોલીસે આ ઘટનાની તપાસ શરૂ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, રવિવારે રાત્રે લગભગ 9.10 વાગ્યે બિર્કલેન્ડ્સ રોડ (Birchlands ...