અફઘાનિસ્તાન 159/6, ન્યુઝીલેન્ડ 75 રનમાં ઓલઆઉટ, ગુરબાઝ 80 રન, રશીદ અને ફારૂકીની 4-4 વિકેટ ટી20 વર્લ્ડ કપમાં અપસેટની હારમાળા યથાવત્ રહી છે. પહેલા યુએસએ અને હવે અફઘાનિસ્તાને અપસેટ સર્જ્યો છે. અફઘાનિસ્તાને ન્યુઝીલેન્ડને 84 રને કારમો પરાજય આપ્યો છે. મેન ઓફ ધ મેચ ગુરબાઝની સ્ફોટક બેટિંગ તથા રશિદ અને ફારૂકીની ઘાતક બોલિંગ સામે ન્યુઝીલેન્ડ 75 રનમાં જ ઓલઆઉટ થયું હતું. અફઘાનિસ્તાને ...