છેલ્લા 6 વર્ષથી ઇમિગ્રેશને શરૂ કરી હતી તપાસ, દંપત્તિએ વિઝિટરમાંથી વર્ક, વર્કમાંથી રેસિડેન્સી અને ન્યૂઝીલેન્ડી સિટીઝનશિપ પણ મેળવી, દંપત્તિનો બબ્બે વાર પાસપોર્ટ પણ બદલાયો બાંગ્લાદેશી કપલને હવે 22 મે, 2025ના રોજ સજા જાહેર કરવામાં આવશે ઇમિગ્રેશન ન્યુઝીલેન્ડ દ્વારા 20 વર્ષ સુધી ચાલેલી ઇમિગ્રેશન અને આઇડેન્ટિટી ફ્રોડની તપાસનો અજીબ કિસ્સો સામે આવ્યો છે. જેમાં હવે બાંગ્લાદેશ દંપત્તિ જહાંગીર આલમ અને તાજ ...