DOWNLOAD! તમારી ગુજરાત એપ્લિકેશન હમણાં જ ડાઉનલોડ કરો

ઇમિગ્રેશન ન્યૂઝીલેન્ડ આંકડા જાહેર, ભારતનો ડિકલાઇન રેટ 28 ટકા, ચીનનો ડિકલાઇન રેટ 5 ટકા, પાકિસ્તાનનો ડિકલાઇન રેટ 71 ટકા, ફિજી 14 ટકા, ઇન્ડોનેશિયા 17 ટકા, વિયેટનામ 13 ટકા, ફિલિપાઇન્સ 5 ટકા, ડિકલાઇન રેટ આપણું ગુજરાત ન્યૂઝ.ઇમિગ્રેશન ન્યૂઝીલેન્ડના લેટેસ્ટ આંકડાથી ફરીથી ભારતીયોને નિરાશા હાથ લાગી છે કારણ કે વિઝિટર વિઝાના મામલે હજુ પણ વિઝા ડિકલાઇન ઘણું વધારે છે. હાલ પાકિસ્તાન બાદ ...

2025ના ઇન્ટેક માટે 3 મહિના પહેલા સંભવિત ટ્રાવેલ ડેટના આગોતરા આયોજન સાથે સ્ટુડન્ટ વિઝા એપ્લાય કરવા ઇમિગ્રેશન ન્યૂઝીલેન્ડની અપીલ, ઓક્ટોબરથી વિઝા ફીની સાથે એપ્લિકેશનનો પણ વધારો થશે ઇમિગ્રેશન ન્યૂઝીલેન્ડે એક મોટી અપીલ કરી છે કે ઓક્ટોબર મહિના આસપાસ જ્યારે સ્ટુડન્ટ વિઝા એપ્લિકેશન સૌથી વધુ થતી હોય છે ત્યારે 3 મહિના પહેલા અરજી કરવા માટે અપીલ કરાઇ છે. ઇમિગ્રેશને જણાવ્યું છે ...

સ્ટુડન્ટ, વર્ક, કેટલાક રેસિડેન્સી વિઝાના લેટર્સ અપલોડ કરવામાં મુશ્કેલી, સ્ટુડન્ટ્સને સૌથી વધુ હાલાકી ઇમિગ્રેશન ન્યૂઝીલેન્ડની આઇટી સિસ્ટમમાં ફરીથી ખામી સર્જાઇ છે અને તેને કારણે કેટલાક વિઝા ધારકોને તેની માઠી અસર પહોંચી છે. કારણ કે તેઓના વિઝા મંજૂર કે નામંજૂર થયા છે તે અંગે તેઓને કોઇ માહિતી ઓનલાઇન નથી મળી રહી. ઇમિગ્રેશન ન્યૂઝીલેન્ડે જણાવ્યું છે કે આ સમસ્યા 27 ઓગસ્ટથી આવી ...

8 સપ્ટેમ્બર 2024 થી, હેલ્થ કેર, મીટ એન્ડ સી ફૂડ, ટુરિઝમ એન્ડ હૉસ્પિટાલિટીમાં કેટલીક ભૂમિકાઓ માટે AEWV મીનીમમ skilled આવશ્યકતામાં મુક્તિ ઉપલબ્ધ થશે આપણું ગુજરાત ન્યૂઝ. ઓકલેન્ડચોક્કસ ભૂમિકાઓ અને ક્ષેત્રો માટે AEWV કૌશલ્ય જરૂરિયાતો માટે ટૂંકા ગાળાની મુક્તિસરકાર પસંદગીના ક્ષેત્રોમાં અછતને ટાળવા માટે ટૂંકા ગાળાના ફેરફારો કરી રહી છે જ્યારે લાંબા ગાળાના માન્યતા પ્રાપ્ત એમ્પ્લોયર વર્ક વિઝા (AEWV) ફેરફારો નક્કી ...

ઇમિગ્રેશન પ્રધાન એરિકા સ્ટેનફોર્ડે જણાવ્યું હતું કે આ પગલું આગામી ચાર વર્ષમાં $563 મિલિયનથી વધુ મુક્ત કરશે. સ્ટુડન્ટ વિઝા ફીમાં બેવડો વધારો કરાયો, રેસિડન્ટ અને વર્ક વિઝા ફી પણ તોતિંગ સ્તરે પહોંચી ન્યૂઝીલેન્ડ સરકારે આજે જાહેરાત કરી હતી કે 1 ઓક્ટોબર 2024થી વિઝા ફીમાં વધારો કરવામાં આવી રહ્યો છે. જોકે આ વધારો ઘણો મોટો છે. જેમાં રેસિડન્સ તથા વર્ક વિઝા ...

વર્તમાન વિધાર્થીઓ પોતાના પાર્ટનરને હવે ન્યુઝીલેન્ડ લાવી શકશે અને કામ પણ કરી શકશે અથવા જે લોકો ઓનશોર છે તેઓને સૌથી મોટો ફાયદો થશે immigration New Zealand એ સૌથી મહત્વનો નિર્ણય કર્યો છે જેમાં ઇમિગ્રેશન ન્યુઝીલેન્ડ અને NZQA દ્વારા માન્યતા પ્રાપ્ત લેવલ સેવન અને લેવલ-8 ના ગ્રીન લીસ્ટ કોર્સમાં ભણતા વિદ્યાર્થીઓને સૌથી મોટી રાહત આપવામાં આવી છે આ વિદ્યાર્થીઓના પાર્ટનર હવેથી ...

પાથ વે ટુ રેસિડેન્સી માટે ફરજિયાત ઇંગ્લિશ ટેસ્ટ દૂર કરવા અથવા બેન્ડ ઘટાડવા માટે સુરાની એસોસિયેટ્સ દ્વારા પેટિશન કરાઇ હતી આપણું ગુજરાત ન્યૂઝ. ઓકલેન્ડટ્રક અને બસ ડ્રાઇવરો માટે રાહતના સમાચાર આવી રહ્યા છે. ટ્રક-બસ ડ્રાઇવરો માટે ફરજિયાત ઇંગ્લિશ ટેસ્ટના ઇમિગ્રેશન ન્યુઝીલેન્ડ દ્વારા કરાયેલા નિર્ણય વિરુદ્ધની પેટિશનનો ન્યુઝીલેન્ડની સંસદ દ્વારા ર કરવામાં આવ્યો છે. ઇમિગ્રેશન ન્યુઝીલેન્ડ દ્વારા ટ્રાન્સપોર્ટ સેક્ટરમાં વર્ક ટુ ...

કેટલાક વિઝામાં ફી 90 ટકા સુધી વધી શકે છે, સ્ટુડન્ટ વિઝાથી લઇને પોસ્ટ સ્ટડી વિઝા અને પાર્ટનર વિઝા ફી તોતિંગ સ્તરે વધશે ઇમિગ્રેશન ન્યુઝીલેન્ડ વિવિધ વિઝાની ફીમાં એટલો વધારો કરવા જઇ રહ્યું છે કે જેનો તમે સપનામાં પણ વિચાર નહીં કરી શકો. કારણ કે જ્યારે વિઝા ફી વધારા વિશે ઇમિગ્રેશન મિનિસ્ટર એરિકા સ્ટેનફોર્ડને પૂછવામાં આવ્યું ત્યારે તેણે આ બાબતે કંઇ ...

ઇમિગ્રેશન મિનિસ્ટર એરિકા સ્ટેનફોર્ડએ કર્યો ખુલાસો, હાલ કુલ 177 વર્કર ઓવર સ્ટે કરી રહ્યા હોવાનું ખૂલ્યું ઇમિગ્રેશન ન્યુઝીલેન્ડ મિનિસ્ટર એરિકા સ્ટેનફોર્ડએ કેટલાંક આંકડા જાહેર કર્યા છે જે અત્યંત ચોંકાવનારા છે. INZ ના આંકડા પ્રમાણે ગેબ્રિયલ વાવાઝોડાથી દેશમાં થયેલા નુકસાન માટે કેટલાંક વર્કરોને બોલાવવામાં આવ્યા હતા જેમાંથી હાલ દર છ વિઝા એપ્લિકન્ટસમાંથી એક ઓવર સ્ટેયર છે. આત્યંતિક હવામાનની ઘટનાઓ બાદ છ ...