હાઇકમિશન ખાતે ભારતના ન્યૂઝીલેન્ડ ખાતેના હાઇકમિશનર નીતા ભૂષણ દ્વારા ત્રિરંગો લહેરાવાયો, દેશ ભક્તિના ગીતો સાથે ભવ્ય ઉજવણી કરાઇ આપણું ગુજરાત ન્યૂઝ. 78મા ભારતીય સ્વતંત્રતા દિવસની ભારત અને ન્યૂઝીલેન્ડ સહિત દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. વેલિંગ્ટન ખાતેના ભારતીય હાઇકમિશન ખાતે પણ સ્વંત્રતા દિવસની રંગારંગ ઉજવણી કરવામાં આવી હતી. ન્યૂઝીલેન્ડ ખાતેના ભારતીય હાઇકમિશનર નીતા ભૂષણ દ્વારા ત્રિરંગો લહેરાવાયો હતો. આ પ્રસંગે ...
પીએમ મોદીએ લાલ કિલ્લા પરથી 11મી વાર દેશને સંબોધન કર્યું : 5 વર્ષમાં 75 હજાર મેડિકલ સીટ વધારવાની જાહેરાત, 2036નો ઓલિમ્પિક મહોત્સવ ભારતમાં યોજાય તેવું દેશનું સપનું, મહિલા પર અત્યાચાર કરનારાને ફાંસી થાય ભારત આજે 78મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે. આજે 11મી વખત લાલ કિલ્લા પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રને સંબોધિ રહ્યા છે. ત્યારે તેમણે મેડિકલ કોલેજોમાં સીટો વધારવાને ...