સૌથી પહેલા યુએસ નેશનલ ઇન્ટેલિજન્સ ડિરેક્ટર તુલસી ગબાર્ડ સાથે યોજાઇ બેઠક, પીએમ મોદી અબજોપતિ ઉદ્યોગપતિ એલોન મસ્ક સહિત ઘણા અમેરિકન ઉદ્યોગપતિઓને પણ મળશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસના અમેરિકાના પ્રવાસે છે, જ્યાં તેઓ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મળશે. પીએમ મોદી અને ટ્રમ્પ વચ્ચેની વાતચીત ખાસ કરીને વેપાર, સંરક્ષણ અને ઉર્જા સહયોગ જેવા ક્ષેત્રોમાં સહયોગ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ ...
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) વચ્ચે પણ સમજૂતી થઈ, ભારતીય ટીમ દુબઈમાં ચેમ્પિયન્સ ટ્રોફીમાં પોતાની મેચ રમશે ICC Champions Trophy Hybrid Model 2025: ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ ‘હાઇબ્રિડ મોડલ’ પર ચેમ્પિયન્સ ટ્રોફી 2025 યોજવાની મંજૂરી આપી છે. હવે આ ટુર્નામેન્ટ પાકિસ્તાન અને દુબઈ ...
અમદાવાદ સહિત વધુ 7 એરપોર્ટ પર શરૂ થશે, ભારતીય નાગરિકો અને OCI કાર્ડહોલ્ડર્સને ઝડપી ઇમિગ્રેશન ક્લિયરન્સનો લાભ મળશે આપણું ગુજરાત ન્યૂઝ.કેન્દ્રીય ગૃહ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, કેન્દ્ર સરકારે તેના 100 દિવસના કાર્યકાળ દરમિયાન વિશ્વસનીય પ્રવાસી કાર્યક્રમ ‘ફાસ્ટ ટ્રેક ઈમિગ્રેશન-ટ્રસ્ટેડ ટ્રાવેલર પ્રોગ્રામ’ (FTI-TTP) શરૂ કર્યો હતો. FTI-TTPનો હેતુ ઝડપી, સરળ, સુરક્ષિત ઇમિગ્રેશન ક્લિયરન્સ સાથે આંતરરાષ્ટ્રીય હિલચાલને સરળ બનાવવાનો છે. ...
પ્રસાદના લાડુમાં ચરબીની ભેળસેળ, સવારે લાડુના સેમ્પલ નેશનલ ડેરી ડેવલપમેન્ટ બ્યુરોની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. સાંજે રિપોર્ટ આવ્યો કે લાડુમાં ભેળસેળ થઈ રહી તિરુપતિ બાલાજીના પ્રસાદના લાડુમાં ચરબીની ભેળસેળ શ્રદ્ધાળુઓ સામે ગંભીર ગુનાથી ઓછી નથી. દેશભરના ધર્મપ્રેમીઓમાં બાલાજી પ્રત્યે અપાર શ્રદ્ધા છે. ચંદ્રબાબા નાયડુએ આરોપ લગાવ્યો હતો કે લાડુ બનાવવામાં માછલીનું તેલ અને અન્ય પ્રાણીઓની ચરબીનો ઉપયોગ કરવામાં આવે છે. ...
વિરોધ પ્રદર્શનમાં બાંગ્લાદેશી નાગરિકોની માંગણી, ન્યૂઝિલેન્ડ સરકાર હિન્દુઓના હકમાં વૈશ્વિક સ્તરે અવાજ ઉઠાવે, મોટી માત્રામાં બાંગ્લાદેશી હિન્દુઓ તથા ભારતીય હિન્દુ સંગઠનોએ વિરોધ નોંધાવ્યો આપણું ગુજરાત ન્યૂઝ.બાંગ્લાદેશમાં છેલ્લા ઘણા સમયથી ફાટી નીકળેલી હિંસાને પગલે હિન્દુઓની બે રહેમી પૂર્વક હત્યા કરવામાં આવી રહી છે જેના પડઘા સમગ્ર વિશ્વમાં પડ્યા છે આજે ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડ ખાતે આવેલા અટોયા સ્ક્વેર ખાતે હિન્દુ સંગઠનો દ્વારા બાંગ્લાદેશમાં ...
ફિજીમાં ભારતના રાષ્ટ્રપતિએ ફિજીના રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી સાથે દ્વિપક્ષીય બેઠક યોજી, રાષ્ટ્રપતિએ ફિજીની સંસદને સંબોધિત કરી; ક્લાઇમેટ જસ્ટિસ માટે ભારત ફિજી અને અન્ય મહાસાગરના દેશો સાથે ખભે ખભા મિલાવીને ઊભું રહેશે PM નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ મુર્મુને અભિનંદન પાઠવ્યા ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુ આજે સવારે (6 ઓગસ્ટ, 2024) નાદીથી સુવા, ફિજી પહોંચ્યા હતા, જ્યાં તેઓ ગઈકાલે ફિજી, ન્યુઝીલેન્ડ અને તિમોર-લેસ્ટેની તેમની રાજ્ય મુલાકાતના પ્રથમ તબક્કામાં ઉતર્યા ...
બે દિવસીય પ્રવાસ દરમિયાન ભારતના રાષ્ટ્રપતિ ફિજીની સંસદને પણ સંબોધી, રાષ્ટ્રપતિ મુર્મુ રાષ્ટ્રપતિ રતુ વિલિયમ કેટોનીવેરે અને વડા પ્રધાન સિટિવેની રાબુકા સાથે પણ બેઠક કરશે કેતન જોષી. આપણું ગુજરાત ન્યૂઝ.ભારતના રાષ્ટ્રપતિ, દ્રૌપદી મુર્મુ તેમની બે દિવસીય રાજ્ય મુલાકાત માટે ફિજી પહોંચ્યા છે. તેઓ નાદી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતાં જ્યાં તેમનું નાયબ વડાપ્રધાન અને પર્યટન મંત્રી વિલિયમ ગાવોકા, તુરાગા ...