ન્યૂઝીલેન્ડ પીએમ ક્રિસ્ટોફર લક્સન અને ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર વચ્ચે બેઠક, તો બંને દેશોના ટ્રેડ મિનિસ્ટર ટોડ મેકલે અને પીયુષ ગોયલ વચ્ચે પણ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટને લઇ બેઠક Christopher Luxon’s India Visit : ન્યૂઝીલેન્ડના વડા પ્રધાન ક્રિસ્ટોફર લક્સન રવિવારે ન્યૂઝીલેન્ડના વેપારી અને સમુદાયના નેતાઓના એક મોટા પ્રતિનિધિમંડળ સાથે ભારત પહોંચ્યા. અહીં આગમન સમયે, તેમણે ન્યુઝીલેન્ડના આર્થિક અને અન્ય વિકાસ ...
ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સન તથા ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર વિન્સ્ટન પીટર્સ સાથેની બેઠક બાદ એલાન 2015માં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરેલા ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સને પણ ન્યૂઝીલેન્ડે બહાલી આપી કેતન જોષી, આપણું ગુજરાત ન્યૂઝ. ઓકલેન્ડભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેના સંબંધો ફરીથી એક વાર પાટે ચઢી રહ્યા હોય તેવું દેખાઇ રહ્યું છે. ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ હાલ ન્યૂઝીલેન્ડના પ્રવાસે ...