વિદેશી હસ્તક્ષેપ આયોગ સમક્ષ પોતાની જુબાનીમાં ટ્રુડોએ પોતે સ્વીકાર્યું છે કે જ્યારે તેમણે શરૂઆતમાં આ મામલો ઉઠાવ્યો ત્યારે તેમની સરકાર પાસે ભારત વિરુદ્ધ મજબૂત પુરાવા નહોતા કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ વારંવાર પુનરોચ્ચાર કર્યો છે કે ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારત સરકારના એજન્ટો સામેલ હતા. ટ્રુડોના આ આરોપને કારણે ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો હાલમાં તણાવના સમયગાળામાંથી પસાર ...
જસ્ટીન ટ્રુડોનું આગમાં ઘી હોમે તેવું નિવેદન, કેનેડાના નાગરિકોની સુરક્ષા માટે કોઇપણ પગલું ભરીશું, ભારતે કહ્યું, તમારા રાજદ્વારીઓએ 19 ઓક્ટોબર 12 વાગ્યા સુધીમાં ભારત છોડવું પડશે ભારતે કેનેડિયન રાજદ્વારીઓને હાંકી કાઢ્યા છે અને તેમને શનિવાર, 19 ઓક્ટોબરની મધ્યરાત્રિ 12 પહેલા ભારત છોડવા કહ્યું છે. MEA ઑફિસ છોડતી વખતે, વ્હીલરે કહ્યું કે ભારતે આરોપો અંગે ઓટ્ટાવામાં કરેલા દાવાઓનું પાલન કરવું જોઈએ. ...