DOWNLOAD! તમારી ગુજરાત એપ્લિકેશન હમણાં જ ડાઉનલોડ કરો

ભારતના ન્યૂઝીલેન્ડ ખાતેના હાઇકમિશનર નીતા ભૂષણ દ્વારા રાષ્ટ્રધ્વજ લહેરાવાયો, ભારતની વિવિધ સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ સાથે 400થી વધુ લોકોની હાજરી આપણું ગુજરાત ન્યૂઝ. વેલિંગ્ટનવેલિંગ્ટનમાં ભારતીય હાઈ કમિશને 15મી ઓગસ્ટ, 2025ના રોજ ચાન્સરી પરિસરમાં ધ્વજવંદન સમારોહ સાથે ભારતના 79મા સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી કરી હતી. આ સમારોહમાં ભારતીય અને કિવી સમુદાયના સભ્યો, શાળાના બાળકો, ભારતીય મૂળના લોકો અને ભારતના મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. ...

20મી નવેમ્બરથી ભારતીય પાસપોર્ટ હોલ્ડર્સ માટે વધુ એક સુવિધા શરૂ થશે, OCI, વિઝા અને પાસપોર્ટ સુવિધા ટૂંક સમયમાં શરૂ કરવાનું આશ્વાસન આપણું ગુજરાત ન્યૂઝ. ઓકલેન્ડભારતીય નાગરિકો માટે રાહતના સમાચાર છે કે ભારતીય હાઇકમિશને 20મી નવેમ્બરથી પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટની સુવિધા ઓકલેન્ડ કોન્સુલેટ ઓફિસ ખાતેથી શરૂ કરી છે. 145 ન્યુ નોર્થ રોડ, ઇડન ટેરેસ ખાતે આવેલા મહાત્મા ગાંધી સેન્ટરમાં હાલ કામચલાઉ ધોરણે ...