દિલ્હીમાં FICCIના કાર્યક્રમમાં ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સન અને ભારતના ટ્રેડ મિનિસ્ટર પીયુષ ગોયલે મજાકિયા અંદાજમાં 60 દિવસમાં ડીલ પૂર્ણ કરવા અંગે વિશ્વાસ વ્યક્ત કર્યો સોમવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ન્યુઝીલેન્ડના વડા પ્રધાન લક્સન વચ્ચેની મુલાકાત પહેલાં, બંને દેશોએ લગભગ 10 વર્ષ પછી પ્રસ્તાવિત મુક્ત વેપાર કરાર પર વાટાઘાટો ફરી શરૂ કરવાની જાહેરાત કરી હતી. “ચાલો આપણે આ સંબંધને આગળ ...
બંને દેશોના વડાપ્રધાને ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં સહયોગની સાથે, બંને દેશો આતંકવાદ, અલગતાવાદ અને કટ્ટરપંથી તત્વો સામે સાથે મળીને કામ કરવા સહમિત ભારત અને ન્યુઝીલેન્ડે તેમના સંરક્ષણ અને સુરક્ષા સંબંધોને સંસ્થાકીય બનાવવા માટે એક મહત્વપૂર્ણ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં સહયોગની સાથે, બંને દેશો આતંકવાદ, અલગતાવાદ અને કટ્ટરપંથી તત્વો સામે સાથે મળીને કામ કરવા સંમત થયા. તે જ સમયે, વડા ...