લાઓસ ખાતે આસિયન શિખર સંમેલન દરમિયાન બંને નેતાઓ વચ્ચે પ્રથમ બેઠક યોજાઇ, વેપાર અને રોકાણ, સંરક્ષણ, શિક્ષણ, કૃષિ, અવકાશ તકનીક સહિત વિવિધ ક્ષેત્રોમાં ભારત-ન્યૂઝીલેન્ડની ભાગીદારીને વધુ ગાઢ બનાવવા ચર્ચા પીએમ ક્રિસ્ટોફર લક્સનને ભારત આવવા માટે પીએમ મોદીનું આમંત્રણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લક્સન આજે લાઓ પીડીઆરના વિએન્ટિયનમાં આસિયાન-ભારત સમિટની બાજુમાં મળ્યા હતા. બંને નેતાઓ વચ્ચે આ પ્રથમ ...