ભારતના કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ અને ન્યૂઝીલેન્ડના ટ્રેડ મિનિસ્ટર ટોડ્ મેક્લી વચ્ચે યોજાઇ બેઠક ભારત સરકારે માહિતી આપી છે કે ન્યુઝીલેન્ડના સત્તાવાળાઓએ લખનૌ અને દિલ્હીમાં કેરીની ગુણવત્તા ચકાસતી તથા માવજત માટેની VHT સુવિધાઓનું ઓડિટ કર્યું, ભારત સરકારને આશા છે કે VHT સુવિધાઓમાંથી નિકાસને ન્યૂઝીલેન્ડ દ્વારા પણ ટૂંક સમયમાં મંજૂરી આપવામાં આવશે. જેના કારણે ન્યુઝીલેન્ડમાં ભારતીય કેરીની નિકાસમાં વધુ વધારો થશે. ...